નીતા અંબાણી સવારે ઉઠતા સાથે જ ખર્ચી નાખે છે લાખો રૂપિયા, બીજા મોંધા શોખની તો વાત જ ન પૂછો! પર્સ, મેક-અપ અને લાખોની સાડીઓ…

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

નીતા અંબાણીને દરેક વ્યક્તિ સારી રીતે જાણે છે. તે માત્ર ભારતની જ નહીં પરંતુ દેશના સૌથી અમીર વ્યક્તિ એટલે કે મુકેશ અંબાણીની પત્ની છે, જેની પાસે આજે અપાર સંપત્તિ છે. નીતા અંબાણીને મોંઘી ગિફ્ટ્સ ખરીદવાનો પણ ઘણો શોખ છે.

આ સિવાય તેમને ખૂબ જ મોંઘા શોખ છે જેના લીધે આજે તેઓ હમેશા ચર્ચામા રહે છે. નીતા અંબાણી અવારનવાર તેમના મોંઘા દાગીના અને મોંઘી સાડીઓને લઈને ચર્ચામાં રહે છે. દરેક તેમની મોંઘી અને સ્ટાઈલીશ વસ્તુઓ જોવા માટે ઉત્સુક હોય છે, પરંતુ આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે.

સમાચાર આવ્યા છે કે નીતા અંબાણી જાગતાની સાથે જ લાખો રૂપિયા ખર્ચવા લાગે છે. તે આખા દિવસમાં કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ તેણે તેના ખૂબ જ વિચિત્ર અને અલગ શોખ બનાવ્યા છે. તેમને મોંઘા પર્સનો ખૂબ શોખીન છે.

નીતા અંબાણી જાગતાની સાથે જ એવી ચા પીવે છે જેની કિમત લાખો રૂપિયા છે. સવારની એક ચામાં જ લાખો રૂપિયા ખર્ચી નાખે છે.

નીતા અંબાણી જે કપમાં ચા પીવે છે તેની રીંગ સોનાની બનેલી છે અને આખા કપની કિંમત ઓછામાં ઓછી 50 લાખ છે. આ સાથે નીતા અંબાણીને મેકઅપનો પણ ઘણો શોખ છે.

તેઓ ઘણીવાર વિવિધ મેકઅપની વસ્તુઓ ખરીદે છે. તેમની એક લિપસ્ટિકની કિંમત ઓછામાં ઓછી 40 લાખ રૂપિયા છે.


Share this Article
TAGGED: