Politics News: વડા પ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારીમાં પ્રખ્યાત વિવેકાનંદ રોક મેમોરિયલના ધ્યાન મંડપમમાં ધ્યાન કરી રહ્યા છે. તેનો ફોટો સામે આવ્યો છે. પ્રખ્યાત વિવેકાનંદ રોક મેમોરિયલના ધ્યાન મંડપમમાં ધ્યાન કરી રહેલા પીએમ મોદીના ફોટામાં તમે જોઈ શકો છો કે તેમણે ભગવા કપડા પહેર્યા છે.
PM મોદી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરતી વખતે યોગીઓની મુદ્રામાં જોવા મળે છે. PM મોદી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરતા જોવા મળે છે. પીએમ મોદીએ સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કર્યું છે. એવું માનવામાં આવે છે કે સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવવાથી મોટાભાગની પરેશાનીઓ દૂર થઈ જાય છે.
PM મોદીએ ગુરુવારે (30 મે, 2024) વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે તેમનું 45 કલાક લાંબા ધ્યાનની શરૂઆત કરી હતી.
પરેશ રાવલ વાપરવાના પૈસા ગર્લફ્રેન્ડ પાસેથી લેતા, 3 દિવસમાં જ છોડી દીધી બેંકની નોકરી, આ પાપ પણ કર્યું
ખરેખર જરૂર હતી કે મજબૂરીનો લાભ લીધો? આમિરે એક કિસિંગ સીન માટે 47 રિટેક લીધા, અભિનેત્રી માતા પણ…
હાથ ધરી હથિયાર, તડકો માથે તપ-તપે, તો’ય ઉભા અડીખમ…. વાસણા પોલીસ તમારી ફરજને સો-સો સલામ
પીએમ મોદી 1 જૂન સુધી ધ્યાન કરશે. આ દિવસે જ લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા માટે મતદાન થવાનું છે.