આમ તો દરરોજ કંઈક ને કંઈક ઈન્ટરનેટ પર વાયરલ થાય છે. જેમાં કેટલાક ફની અને કેટલાક રસપ્રદ વીડિયો છે. હાલમાં ચાલતી ટ્રેનમાં કપલ લિપલોકિંગ કરતો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં તમે એક છોકરો ચાલતી ટ્રેનના દરવાજાની બહાર ઝૂકીને જોશો, જ્યારે ટ્રેન સતત પોતાની ગતિએ દોડી રહી છે. ત્યાં એક છોકરી પણ દરવાજાની બહાર લટકેલી છે. અને પછી બંને લિપલોક કરે છે.
પોસ્ટ થયા બાદ આ વીડિયોને 32000થી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. ઈન્ટરનેટ પર વીડિયો પોસ્ટ થયા બાદ યુઝર્સની ફની કોમેન્ટ્સ પણ સામે આવી રહી છે.
એક યુઝરે લખ્યું છે કે “આવો વિડિયો ન મુકો, હવે બધા નિબ્બા નિબ્બી યે ચાલ દેંગે.” અન્ય એક યુઝરે લખ્યું છે કે મને ખબર નથી કે હું રોમેન્ટિક નથી કે વૃદ્ધ થઈ રહ્યો છું… પણ હું વીડિયો જોઈ રહ્યો છું અને હું આશ્ચર્ય પામી રહ્યો છું કે તેણે પોતાને કેટલા મોટા જોખમમાં મૂક્યો છે.
કુંવારા લોકોના બેલી છે આ દેવતા, હોળી પર દર્શને જઈને માનતા રાખો એટલે મસ્ત લાડી મળી જાય એ પાક્કું
તે જ સમયે, ત્રીજા યુઝરે લખ્યું છે કે “રાધેશ્યામ ફિલ્મનો સીન રીક્રિએટ કરવામાં આવી રહ્યો છે” સાથે જ એક યુઝરે લખ્યું છે કે માતાએ ગેટ પર ઉભા રહેવાની મનાઈ કરી છે.