નેપાળના પૂર્વ પીએમ કેપી શર્મા ઓલી પર પ્રચાર દરમિયાન હુમલો, એક વ્યક્તિએ તેમને થપ્પડ મારી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

World News: નેપાળના પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીને ગુરુવારે એક વ્યક્તિએ થપ્પડ મારી દીધી હતી. તમને જણાવી દઈએ કે ચૂંટણી પ્રચાર દરમિયાન જ્યારે કાર્યકરો વિપક્ષના નેતા કેપી શર્મા ઓલીને હાર પહેરાવી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ પૂર્વ વડાપ્રધાનને થપ્પડ મારી દીધી હતી.

જો કે, તૈનાત સુરક્ષા અધિકારીઓએ તેના પર શારીરિક હુમલો કરનાર વ્યક્તિને પકડી લીધો હતો. એક પ્રચાર દરમિયાન એક વ્યક્તિએ કેપી શર્મા ઓલીને થપ્પડ મારી હતી. આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ચૈતર વસાવાએ ડેડીયાપાડા પોલીસ સામે કર્યુ સરેન્ડર, કહ્યું “આદિવાસીઓની લડત હું ચાલુ રાખીશ”

અ’વાદના ચાંદલોડિયામાં રોડ કપાતની કામગીરીમાં બેધારી નીતિ: કોર્પરેટરને પૈસા આપો તો પ્રોપર્ટી બચી જાય, ન આપો તો કપાઈ જાય!! 

અંબાલાલ પટેલની કરોડો ગુજરાતીઓ માટે ઘાતક આગાહી, આજથી 4 દિવસ કમોસમી વરસાદ આટલા જિલ્લાને ઘમરોળશે!!

કોસી પ્રાંત પોલીસના ડીઆઈજી રાજેશનાથ બાસ્ટોલાના જણાવ્યા અનુસાર, આજે એક પ્રચાર અભિયાન દરમિયાન એક વ્યક્તિએ પૂર્વ પીએમ અને વિપક્ષી નેતા કેપી શર્મા ઓલી પર શારીરિક હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.


Share this Article