Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

ગર્ભવતી પત્નીને ટ્રાફિકમાં પરેશાન થતાં જોઇ પતિનુ આંદોલન

ગર્ભવતી પત્નીને ટ્રાફિકમાં પરેશાન થતાં જોઇ પતિનુ આંદોલન - Lok Patrika
Published By: D-Admin
Last Updated: 11:31 AM, 08 June 2026 Google News FOLLOW ON Google News
ગર્ભવતી પત્નીને ટ્રાફિકમાં પરેશાન થતાં જોઇ પતિનુ આંદોલન - Lok Patrika

બેંગલુરુમાં રાજ્યપાલના કાફલાને કારણે વાહનો રોકવાથી નારાજ એક વ્યક્તિનો અનોખો ગાંધીવાદી વિરોધનો મામલો સામે આવ્યો છે. આ વ્યક્તિ પોતાની ગર્ભવતી પત્નીને લઈને ક્યાંક જઈ રહ્યો હતો, ત્યારે જ રાજ્યપાલના કાફલાના કારણે રસ્તો રોકવામાં આવ્યો હતો. આના કારણે કારમાં બેઠેલી તેની પત્ની પરેશાન થઈ રહી હતી. પત્નીને તડપતી જોઈને વ્યક્તિએ ગાંધીવાદી માર્ગે વિરોધ વ્યક્ત કર્યો અને રસ્તા પર જ પલાંઠી વાળીને ધરણા પર બેસી ગયો. આમ, VIP કલ્ચર ફરી એક વાર સવાલોના ઘેરામાં આવ્યું છે.

ગર્ભવતી પત્નીને ટ્રાફિકમાં પરેશાન થતાં જોઇ પતિનુ આંદોલન - Lok Patrika

જે રસ્તેથી રાજ્યપાલનો કાફલો પસાર થવાનો હતો, ત્યાં રસ્તાની વચ્ચે એક વ્યક્તિને બેઠેલો જોઈને ટ્રાફિક પોલીસના હોશ ઊડી ગયા હતા. ટ્રાફિક પોલીસના જવાનો તેને હટાવવા માટે પહોંચ્યા ત્યારે બંને વચ્ચે થોડી દલીલ પણ થઈ.

થોડા દિવસો પહેલાં આવો કિસ્સો મુંબઇમાં બન્યો

તે વ્યક્તિ કહી રહ્યો હતો કે, કારમાં મારી ગર્ભવતી પત્નીપરેશાન થઈ રહી છે. વાસ્તવમાં, રાજ્યપાલના કાફલાના પસાર થવા દરમિયાન રસ્તો બંધ હોવાથી નારાજ એક નાગરિકે ઓલ્ડ એરપોર્ટ રોડ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ટ્રાફિકમાં પોતાની સગર્ભા પત્ની સાથે કારમાં સવાર આ વ્યક્તિએ રાજ્યપાલના કાફલા માટે ટ્રાફિક રોકવામાં આવતા રસ્તા પર બેસીને પોતાનો વિરોધ પ્રદર્શન કર્યું.

પોતાની ગર્ભવતી પત્ની સાથે મુસાફરી કરી રહેલા આ વ્યક્તિને જ્યારે લાંબા સમય સુધી રાહ જોવી પડી, ત્યારે તે પરેશાન થઈ ગયો અને વિરોધ વ્યક્ત કરવા માટે રસ્તા પર જ બેસી ગયો. જોકે, બાદમાં ટ્રાફિક પોલીસે તેને ત્યાંથી હટાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલાં આવો જ એક કિસ્સો મુંબઈથી સામે આવ્યો હતો, જ્યાં ભાજપના કાર્યકરો સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા મંત્રી ગિરીશ મહાજને એક મહિલાના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. આ મહિલા પોતાના બાળકને લેવા જઈ રહી હતી, પરંતુ રસ્તા પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના કારણે તેની ગાડી લાંબા સમય સુધી જામમાં ફસાયેલી રહી હતી. ત્યારબાદ તે  ભડકી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો.

સંબંધિત પોસ્ટ્સ (Related Posts)

જામનગરમાં લાડુ ખાવાની અનોખી સ્પર્ધા, મહિલાઓએ 15 મિનિટમાં 15 લાડુ આરોગી પુરુષોને પણ પછાડ્યાજામનગરમાં લાડુ ખાવાની અનોખી સ્પર્ધા, મહિલાઓએ 15 મિનિટમાં 15 લાડુ આરોગી પુરુષોને પણ પછાડ્યા
જાણવું જરૂરી! શું એક FASTag નો ઉપયોગ બે વાહનો માટે થઈ શકે? જાણો NHAI નો નિયમજાણવું જરૂરી! શું એક FASTag નો ઉપયોગ બે વાહનો માટે થઈ શકે? જાણો NHAI નો નિયમ
કચ્છના આદિપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 10,000 બોટલ અને 600 લીટર કેમિકલ જપ્તકચ્છના આદિપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 10,000 બોટલ અને 600 લીટર કેમિકલ જપ્ત
કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યાકાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા
ચાલુ બસે મોબાઈલ પર વાત કરતા ST  ડ્રાઇવર સસ્પેન્ડચાલુ બસે મોબાઈલ પર વાત કરતા ST  ડ્રાઇવર સસ્પેન્ડ
દિલ્હી જિમખાના ક્લબને ખાલી કરવાના આદેશની કિરણ બેદી નારાજદિલ્હી જિમખાના ક્લબને ખાલી કરવાના આદેશની કિરણ બેદી નારાજ
“પોતાના આત્મસન્માન માટે આ ર્નિણય લેવો પડ્યો”“પોતાના આત્મસન્માન માટે આ ર્નિણય લેવો પડ્યો”
ભારતના વરિષ્ઠ વકીલોએ ગૌતમ અદાણી અને કંપની પર લાગેલા આરોપોને લઇ અભિપ્રાય આપ્યોભારતના વરિષ્ઠ વકીલોએ ગૌતમ અદાણી અને કંપની પર લાગેલા આરોપોને લઇ અભિપ્રાય આપ્યો
Author

D-Admin

Follow Me
Other Articles
“પોતાના આત્મસન્માન માટે આ ર્નિણય લેવો પડ્યો” - Lok Patrika
Previous

“પોતાના આત્મસન્માન માટે આ ર્નિણય લેવો પડ્યો”

દિલ્હી જિમખાના ક્લબને ખાલી કરવાના આદેશની કિરણ બેદી નારાજ - Lok Patrika
Next

દિલ્હી જિમખાના ક્લબને ખાલી કરવાના આદેશની કિરણ બેદી નારાજ

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper