Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

બલૂચિસ્તાનમાં ટ્રેનને નિશાન બનાવી કર્યો ધડાકો

બલૂચિસ્તાનમાં ટ્રેનને નિશાન બનાવી કર્યો ધડાકો - Lok Patrika
Published By: D-Admin
Last Updated: 09:50 AM, 08 June 2026 Google News FOLLOW ON Google News
બલૂચિસ્તાનમાં ટ્રેનને નિશાન બનાવી કર્યો ધડાકો - Lok Patrika

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ભારે અશાંતિનો માહોલ સર્જાયો છે. બલૂચો સતત શહબાજ શરીફને અલ્ટીમેટમ આપે છે. આ બધા વચ્ચે બલૂચિસ્તાનના ક્વેટા પ્રાંતથી એક મોટા સમાચાર આવ્યા છે. ક્વેટાના ચમન ફાટક વિસ્તારમાં ધડાકા બાદ એક ટ્રેનના અનેક ડબ્બા ખડી પડ્યા. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે.

બલૂચિસ્તાનમાં ટ્રેનને નિશાન બનાવી કર્યો ધડાકો - Lok Patrika

એવું કહેવાય છે કે આ ટ્રેન કેન્ટથી આવી રહી હતી. ઘટનાસ્થળે આગ અને ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા. ત્યારબાદ બચાવ અભિયાન શરૂ થઈ ગયું છે. બ્લાસ્ટના કારણે એક ડબ્બામાં આગ લાગી ગઈ. જેના કારણે ભારે નુકસાન થયું છે. ધડાકામાં 2૦ થી વધુના મોત થયા હોવાની માહિતી છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.

આ એક સુનિયોજિત હુમલો હોવાનુ અનુમાન

રિપોર્ટ મુજબ બલૂચ લિબરેશન આર્મીના મજીદ બ્રિગેડના એક આત્મઘાતી હુમલાખોરે ક્વેટામાં ચમન ફાટક પાસે ક્વેટા કેન્ટથી સૈન્ય કર્મીઓને લઈને જઈ રહેલી જાફર એક્સપ્રેસ ટ્રેનને નિશાન બનાવી એક ભીષણ ફિદાયીન હુમલો કર્યો. રેલવે ટ્રેક નજીક થયેલા આ શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૨૦ લોકો માર્યા ગયા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.

ધડાકાના કારણે પેસેન્જર ટ્રેનની એક બોગી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. જ્યારે ટ્રેનની આસપાસ આવેલા અનેક ઘરો અને વાહનોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ  અધિકારીઓ તરત ઘટનાસ્થળે પહોંચી ગયા અને રાહત તથા બચાવ કાર્ય શરૂ કરી દીધુ. સુરક્ષાદળોએ વિસ્તારની નાકાબંધી કરી લીધી છે અને ઘાયલોને તરત હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. અનેક લોકોની સ્થિતિ ગંભીર હોવાનું પણ કહેવાય છે.

બલૂચ લિબરેશન આર્મીના પ્રવક્તા જીયાંદ બલૂચે મીડિયાને જારી કરેલા નિવેદનમાં આ ફિદાયીન હુમલાની જવાબદારી લીધી છે.

પ્રાથમિક તપાસ મુજબ આ એક સુનિયોજિત હુમલો હતો. જેને ટ્રેનના પસાર થવાના સમયે અંજામ અપાયો. જેથી કરીને વધુમાં વધુ જાનમાલનું નુકસાન થઈ શકે. ઈમરજન્સી બચાવ ટુકડી, અને પોલીસ ફોર્સ ઘટનાસ્થળે રાહત કાર્ય ચલાવવાની સાથે સાથે વિસ્ફોટના સટીક કારણો અને આત્મઘાતી હુમલાખોરની તપાસમાં લાગ્યા છે.

સંબંધિત પોસ્ટ્સ (Related Posts)

બાંગ્લાદેશમાં ઇદ મનાવવા જતા શ્રમિકોનો ભોગ લેવાયોબાંગ્લાદેશમાં ઇદ મનાવવા જતા શ્રમિકોનો ભોગ લેવાયો
ઇંધણની કટોકટી સર્જાવા વચ્ચે હોર્મુઝથી રાહતના સમાચારઇંધણની કટોકટી સર્જાવા વચ્ચે હોર્મુઝથી રાહતના સમાચાર
ઓમાનમાં એર ઈન્ડિયાની ફ્લાઈટની મોટી દુર્ઘટના ટળીઓમાનમાં એર ઈન્ડિયાની ફ્લાઈટની મોટી દુર્ઘટના ટળી
આવી હરકત ભારતની છબીને ખરડી શકેઆવી હરકત ભારતની છબીને ખરડી શકે
Author

D-Admin

Follow Me
Other Articles
ઇંધણની કટોકટી સર્જાવા વચ્ચે હોર્મુઝથી રાહતના સમાચાર - Lok Patrika
Previous

ઇંધણની કટોકટી સર્જાવા વચ્ચે હોર્મુઝથી રાહતના સમાચાર

બાંગ્લાદેશમાં ઇદ મનાવવા જતા શ્રમિકોનો ભોગ લેવાયો - Lok Patrika
Next

બાંગ્લાદેશમાં ઇદ મનાવવા જતા શ્રમિકોનો ભોગ લેવાયો

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper