Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે ‘જોયલેન્ડ’ ફ્લેવર્ડ મિલ્કના લોન્ચિંગ થકી રેડી-ટુ-ડ્રિંક ડેરી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે ‘જોયલેન્ડ’ ફ્લેવર્ડ મિલ્કના લોન્ચિંગ થકી રેડી-ટુ-ડ્રિંક ડેરી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો - Lok Patrika
Published By: Alpesh Karena
Last Updated: 12:40 PM, 16 October 2026 Google News FOLLOW ON Google News

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એફએમસીજી પેટાકંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL) એ આજે તમિલનાડુમાં જોયલેન્ડ ફ્લેવર્ડ મિલ્કના લોન્ચિંગ થકી રેડી-ટુ-ડ્રિંક ડેરી માર્કેટમાં પ્રવેશ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. અસલ ડેરી પદાર્થોથી બનેલું અને માત્ર ₹૨૦ની કિંમતે મળતું જોયલેન્ડ ગ્રાહકો માટે સ્ટ્રોબેરી અને વનીલા જેવા સ્વાદિષ્ટ ફ્લેવર્સમાં આવ્યું છે.

​આ લોન્ચિંગ સાથે કંપનીએ પોતાના ટોટલ બેવરેજ પોર્ટફોલિયોનો વિસ્તાર કર્યો છે, જે ગ્રાહકોને ‘વ્યાજબી કિંમતે વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ્સ’ આપવાની તેમની નિષ્ઠાને વધુ મજબૂત કરે છે. ‘ઓછી કિંમતે વિશ્વસ્તરીય ગુણવત્તા’ આપવાના કંપનીના વચનને પૂરું કરતાં જોયલેન્ડ એક રેડી-ટુ-ડ્રિંક પેકિંગમાં અસલી સ્વાદ અને ઉત્તમ ગુણવત્તાનો અનુભવ આપે છે.

​રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના ડિરેક્ટર ટી. કૃષ્ણાકુમારે જણાવ્યું હતું કે “રેડી-ટુ-ડ્રિંક ડેરી માર્કેટમાં અમારો આ પ્રવેશ RCPLના પોર્ટફોલિયોને વિસ્તારવા અને ગ્રાહકોને વધુ વિકલ્પો પૂરા પાડવાની દિશામાં એક મહત્વનું કદમ છે. જોયલેન્ડ ડ્રીંક થકી અમે ડેરીની અસલ સામગ્રીઓ, શ્રેષ્ઠ ગુણવત્તા અને બધાને પરવડે તેવી કિંમતનો સંગમ લાવી રહ્યા છીએ, જેથી વધુને વધુ લોકો સુધી સર્વશ્રેષ્ઠ વસ્તુ પહોંચાડી શકીએ. ​તમિલનાડુથી આ સફરની શરૂઆત થઈ રહી છે અને અમે જોયલેન્ડને એક વિશાળ ડેરી બેવરેજ બ્રાન્ડ તરીકે વિકસાવીશું અને ધીરે ધીરે સમગ્ર ભારતમાં તેનો વિસ્તાર કરીશું.”

​RCPLના મજબૂત ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક, રિટેલ ક્ષમતા અને ગ્રાહકોની જરૂરિયાતોની સમજ પરથી જોયલેન્ડ હવે તમિલનાડુમાં તરત જ ઉપલબ્ધ થઈ ગયું છે. આ લોન્ચિંગ રેડી-ટુ-ડ્રિંક ડેરી માર્કેટમાં કંપનીની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જેમાં આવનારા સમયમાં નવા ફ્લેવર્સ ઉમેરવાની અને અન્ય ડેરી બેવરેજ ક્ષેત્રમાં વિસ્તાર કરવાની યોજના છે. ​તમિલનાડુમાં લોન્ચ થયા બાદ જોયલેન્ડ ટૂંક સમયમાં તબક્કા પ્રમાણે સમગ્ર ભારતમાં ઉપલબ્ધ થશે.

સંબંધિત પોસ્ટ્સ (Related Posts)

UPI પર ચાર્જ લાદવાના નિર્ણય પણ સરકારની મહત્વપૂર્ણ જાહેરાત, દિવાળી સુધી મુલતવી રાખ્યોUPI પર ચાર્જ લાદવાના નિર્ણય પણ સરકારની મહત્વપૂર્ણ જાહેરાત, દિવાળી સુધી મુલતવી રાખ્યો
આજનો દિવસ દિવાળી જેવો છે… પાકિસ્તાનના 158 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળીઆજનો દિવસ દિવાળી જેવો છે… પાકિસ્તાનના 158 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળી
રાજકોટમાં રંગબેરંગી પોશાકમાં વીરતાનું પ્રદર્શન, 200થી વધુ રાજપૂત મહિલાઓએ ‘તલવાર રાસ’ કર્યોરાજકોટમાં રંગબેરંગી પોશાકમાં વીરતાનું પ્રદર્શન, 200થી વધુ રાજપૂત મહિલાઓએ ‘તલવાર રાસ’ કર્યો
પ્રથમ નોરતે મારુતિ આમ્રકુંજ-3 સોસાયટીમાં ‘મેચિંગ થીમ’નો રંગ, મહિલાઓ એકસમાન વેશભૂષામાં ગરબે ઘૂમીપ્રથમ નોરતે મારુતિ આમ્રકુંજ-3 સોસાયટીમાં ‘મેચિંગ થીમ’નો રંગ, મહિલાઓ એકસમાન વેશભૂષામાં ગરબે ઘૂમી
આદિત્ય ગઢવી નામ જ કાફી છે… ‘રંગ મોરલા 2026’ કાર્યક્રમની શરૂઆત હાઉસફુલ સાથે, નવરાત્રીનો ઉત્સાહ છવાયોઆદિત્ય ગઢવી નામ જ કાફી છે… ‘રંગ મોરલા 2026’ કાર્યક્રમની શરૂઆત હાઉસફુલ સાથે, નવરાત્રીનો ઉત્સાહ છવાયો
શાબાસ: ભારતની સર્વાઇકલ કેન્સર રસી Cervavacને WHOની મંજૂરી; વિશ્વભરની મહિલાઓને મળશે સુરક્ષાશાબાસ: ભારતની સર્વાઇકલ કેન્સર રસી Cervavacને WHOની મંજૂરી; વિશ્વભરની મહિલાઓને મળશે સુરક્ષા
તો હવે બેંકો દર શનિવારે બંધ રહેશે? PIB એ સત્ય જાહેર કર્યું એ તમારે ખાસ જોવું જોઈએતો હવે બેંકો દર શનિવારે બંધ રહેશે? PIB એ સત્ય જાહેર કર્યું એ તમારે ખાસ જોવું જોઈએ
સ્મિત મચ્છર પર પૈસાનો વરસાદ થયો: જાણી લો હીરો પાઈલટને કોણે કેટલું ઈનામ આપ્યું?સ્મિત મચ્છર પર પૈસાનો વરસાદ થયો: જાણી લો હીરો પાઈલટને કોણે કેટલું ઈનામ આપ્યું?
આગામી 13 કલાકમાં 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, પતરાં ઉડી જાય એવો પવન ફૂંકાશેઆગામી 13 કલાકમાં 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, પતરાં ઉડી જાય એવો પવન ફૂંકાશે
એવી કઈ ઘટના બની કે જેના કારણે આક્રમક કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જમીન પર સૂઈ ગયાંએવી કઈ ઘટના બની કે જેના કારણે આક્રમક કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જમીન પર સૂઈ ગયાં
સરકારનો એક નિર્ણય અને હવે તમને CNG અને PNG મળશે મોંઘાદાટ, જાણી લો કેમ??સરકારનો એક નિર્ણય અને હવે તમને CNG અને PNG મળશે મોંઘાદાટ, જાણી લો કેમ??
GSSSBની ગંભીર બેદરકારી: હેલ્પલાઇન નંબર શોભાના ગાંઠિયા સમાન, ઉમેદવારો રામ-ભરોસેGSSSBની ગંભીર બેદરકારી: હેલ્પલાઇન નંબર શોભાના ગાંઠિયા સમાન, ઉમેદવારો રામ-ભરોસે

Tags:

'Joyland' flavoured milkJoyland
Author

Alpesh Karena

Follow Me
Other Articles
Jio-Nayara પંપ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ કેમ વધારે હોય છે? આ રહ્યો સીધો હિસાબ - Lok Patrika
Previous

Jio-Nayara પંપ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ કેમ વધારે હોય છે? આ રહ્યો સીધો હિસાબ

નવરાત્રિમાં જ સોના ચાંદીના ભાવમાં તોતિંગ વધારો, ભાવ જાણીને ગરબાનો મૂડ ભાંગી જશે - Lok Patrika
Next

નવરાત્રિમાં જ સોના ચાંદીના ભાવમાં તોતિંગ વધારો, ભાવ જાણીને ગરબાનો મૂડ ભાંગી જશે

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper