Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
MD Drugs Seized, Naroda Drugs Seizure

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નરોડામાંથી ₹4.50 કરોડનું MD ડ્રગ્સ ઝડપ્યું, MPના ત્રણ શખ્સો દબોચાયા

By Abhisha Rathod
13/09/2026

અમદાવાદ સિટી ક્રાઈમ બ્રાન્ચે નરોડા વિસ્તારમાં હંસપુરા ચાર રસ્તા પાસે કોર્ડન કરીને મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના ત્રણ લોકોની ધરપકડ કરી હતી. તેમના કબજામાંથી 939 ગ્રામ ગેરકાયદેસર મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 4.50 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના સીતામાઉ તાલુકાના દીપખેડા ગામના રહેવાસી અસલમ પિંજારા (મન્સૂરી) (29), અમલવડ ગામનો રહેવાસી શેઝાદ મન્સૂરી (22) અને મનસાના ઈન્દિરા કોલોની વોર્ડ નંબર 40ના રહેવાસી ઈમરાન મન્સૂરી (28)નો સમાવેશ થાય છે.

ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર (ડીસીપી) અજિત રાજયાનના જણાવ્યા મુજબ, પોલીસ ટીમને 11 સપ્ટેમ્બરના રોજ સચોટ માહિતી મળી હતી કે મધ્યપ્રદેશના ત્રણ વ્યક્તિઓ એક કારમાં અમદાવાદ આવી રહ્યા છે અને માદક દ્રવ્યોનો જંગી જથ્થો પહોંચાડી રહ્યા છે. આ માહિતીના આધારે હંસપુરા ચાર રસ્તા પર નજર રાખવામાં આવી હતી. કાર ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે તેને અટકાવી તલાશી લેવામાં આવી હતી.

Advertisement

તપાસ દરમિયાન 939 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. સ્થાનિક બજારમાં તેની કિંમત 28 લાખ રૂપિયા અને આંતરરાષ્ટ્રીય બજારમાં 4.50 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ પછી કારમાં સવાર ત્રણ લોકો ઝડપાઈ ગયા હતા. આરોપીઓ પાસેથી 3 મોબાઈલ ફોન, કાર અને અન્ય ચીજવસ્તુઓ સહિત રૂ.31 લાખનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. તેમની સામે NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

મંદસૌરના ‘લાલા’ની સલાહથી અમદાવાદ આવ્યા

પ્રાથમિક પૂછપરછ દરમિયાન, ત્રણેય આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે તેઓ એમપીના મંદસૌરની ઈન્દિરા કોલોનીમાં રહેતા ઈમરાન પઠાણ ઉર્ફે લાલાના કહેવાથી ડિલિવરી માટે ડ્રગ્સના કન્સાઈનમેન્ટ લઈને અમદાવાદ આવ્યા હતા. અહીં પહોંચ્યા બાદ તેઓ મોબાઈલ પર લાલાને સંપર્ક કરીને ડિલિવરી લેવા આવનાર વ્યક્તિને સામાન આપવા જતા હતા. ક્રાઈમ બ્રાન્ચ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે અમદાવાદમાં ક્યા સ્થળે આ ડિલિવરી આપવાની હતી અને આ સમગ્ર નેટવર્કમાં કોણ કોણ સામેલ છે. આરોપીએ પહેલા અહી ડીલીવરી કરી હતી કે નહી.

આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર

ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

રાયપુર વિસ્તારમાંથી પણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે

માહિતીના આધારે શહેરના ઝોન-6 ડીસીપીની એલસીબી ટીમ અને કાગડાપીઠ પોલીસની ટીમે રાયપુર વિસ્તારમાંથી એક યુવકને 92 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો. સ્થાનિક બજારમાં તેની કિંમત 2.77 લાખ રૂપિયા છે. આરોપીનું નામ આદિલખા મેવાતી (40) છે, જે મધ્યપ્રદેશના મંદસૌરમાં ઈન્દિરા કોલોનીનો રહેવાસી છે.

Advertisement

સંબંધિત પોસ્ટ્સ (Related Posts)

ભ્રષ્ટાચાર સામે ભૂપેન્દ્ર પટેલની લાલ આંખ, હર્ષ સંઘવી બોલ્યા- ભ્રષ્ટ બાબુઓને ‘ગંગાજળ’ પીવડાવ્યુંભ્રષ્ટાચાર સામે ભૂપેન્દ્ર પટેલની લાલ આંખ, હર્ષ સંઘવી બોલ્યા- ભ્રષ્ટ બાબુઓને ‘ગંગાજળ’ પીવડાવ્યું
ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાના પુત્ર સાથે 76.44 લાખની છેતરપિંડી, સુરત ક્રાઈમ બ્રાન્ચે ઠગબાજ દંપતીની કરી ધરપકડડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાના પુત્ર સાથે 76.44 લાખની છેતરપિંડી, સુરત ક્રાઈમ બ્રાન્ચે ઠગબાજ દંપતીની કરી ધરપકડ
PM-કિસાન યોજનાનો હપ્તો મેળવવા દર વર્ષે e-KYC કરાવવું ફરજિયાત, જાણો પૂર્ણ કરવાના 4 સરળ વિકલ્પોPM-કિસાન યોજનાનો હપ્તો મેળવવા દર વર્ષે e-KYC કરાવવું ફરજિયાત, જાણો પૂર્ણ કરવાના 4 સરળ વિકલ્પો
સુરતમાં ‘કપલ સ્વેપીંગ’ નો મામલો આવ્યો સામે, પતિ ઈચ્છતો હતો કે તેની પત્ની બીજા સાથે…સુરતમાં ‘કપલ સ્વેપીંગ’ નો મામલો આવ્યો સામે, પતિ ઈચ્છતો હતો કે તેની પત્ની બીજા સાથે…
ગુજરાતમાં હવે 24 કલાક ખુલ્લી રાખી શકાશે દુકાનો, વિધાનસભામાં નવું બિલ પસારગુજરાતમાં હવે 24 કલાક ખુલ્લી રાખી શકાશે દુકાનો, વિધાનસભામાં નવું બિલ પસાર
અમદાવાદમાં ખાદ્યતેલ રીપેકિંગ યુનિટ સીલ, AMC ફૂડ વિભાગે ₹3.93 લાખનો તેલનો જથ્થો કર્યો જપ્તઅમદાવાદમાં ખાદ્યતેલ રીપેકિંગ યુનિટ સીલ, AMC ફૂડ વિભાગે ₹3.93 લાખનો તેલનો જથ્થો કર્યો જપ્ત
આવા કાર્યક્રમો દરેક રાજ્યમાં યોજવા જોઈએ, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો પર Paresh Rawalએ કહી આ વાતઆવા કાર્યક્રમો દરેક રાજ્યમાં યોજવા જોઈએ, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો પર Paresh Rawalએ કહી આ વાત
ગોંડલના આઇકોનિક મેળામાં ફોટો ફ્રેમના રૂપિયા માંગતા યુવકની ઘાતકી હત્યા, 5 આરોપી ઝડપાયાગોંડલના આઇકોનિક મેળામાં ફોટો ફ્રેમના રૂપિયા માંગતા યુવકની ઘાતકી હત્યા, 5 આરોપી ઝડપાયા
અમદાવાદમાં વર્ષમાં હત્યાના 83 અને દુષ્કર્મના 286 કિસ્સા; સુરતમાં 100થી વધુ મર્ડર, ગૃહમંત્રીએ રજૂ કર્યા આંકડાઅમદાવાદમાં વર્ષમાં હત્યાના 83 અને દુષ્કર્મના 286 કિસ્સા; સુરતમાં 100થી વધુ મર્ડર, ગૃહમંત્રીએ રજૂ કર્યા આંકડા
વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન પ્રગતિનું નવું પ્રવેશદ્વાર; જાણો સુવિધાઓ અને કનેક્ટિવિટી પ્લાનવડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન પ્રગતિનું નવું પ્રવેશદ્વાર; જાણો સુવિધાઓ અને કનેક્ટિવિટી પ્લાન
મુસ્લિમોએ એવી જગ્યા પર કેમ જવું જોઈએ… AIMIMના નેતાએ ગરબાને લઈને આ શું કહી દીધું?મુસ્લિમોએ એવી જગ્યા પર કેમ જવું જોઈએ… AIMIMના નેતાએ ગરબાને લઈને આ શું કહી દીધું?
ગુજરાતમાં એક વીડિયોના કારણે યુવતીની થઈ હત્યા, હિટ એન્ડ રન મામલામાં આવ્યો મોટો વળાંકગુજરાતમાં એક વીડિયોના કારણે યુવતીની થઈ હત્યા, હિટ એન્ડ રન મામલામાં આવ્યો મોટો વળાંક

Tags:

Ahmedabad Crime BranchAhmedabad MD Drugs BustCrime Branch RemandGujarat Drug RacketHanspura Char Rasta DrugsMandsaur Drug PeddlersMD Drugs SeizedMephedrone Seized GujaratNaroda Drugs SeizureNDPS Act Ahmedabad
Author

Abhisha Rathod

Follow Me
Other Articles
Indonesia Ship Missing, Indonesian Passenger Ship
Previous

જાવા સમુદ્રમાં 240 મુસાફરો સાથેનું પેસેન્જર જહાજ ગુમ, નૌકાદળ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ

Action Against Corruption, Bhupendra Patel
Next

ભ્રષ્ટાચાર સામે ભૂપેન્દ્ર પટેલની લાલ આંખ, હર્ષ સંઘવી બોલ્યા- ભ્રષ્ટ બાબુઓને ‘ગંગાજળ’ પીવડાવ્યું

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Sitemap
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper