Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special

ફરીવાર આખા ગુજરાતને મેઘરાજા ડુબાડી દેશે, અંબાલાલની ચારેકોર સાંબેલાધાર વરસાદની આગાહી

By Lok Patrika
10/09/2026

આજે ફરી એકવાર ભાવનગર, જામનગર, જૂનાગઢ, અમરેલી અને સુરત સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ત્યારે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે વાત કરીએ તો 10 સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં વધુ એક મજબૂત હવામાન સિસ્ટમ બની શકે છે. આ સિસ્ટમ 12થી 13 સપ્ટેમ્બરની આસપાસ ગુજરાત તરફ આગળ વધે અને તેની અસરથી 14થી 20 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સારો વરસાદ પડે તેવી શક્યતા છે. આ સમયગાળામાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.

અંબાલાલે આગળ પણ વાત કરી કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી શકે છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેશે. જો કે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે મેઘરાજા ગુજરાતના ખેડૂતોને કેવાં રાજી કરે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ગુજરાત માટે આગામી મહિનાઓની વિસ્તૃત આગાહી વિશે પણ જો વાત કરવામાં આવે તો સપ્ટેમ્બરમાં હળવાથી ભારે વરસાદ, સપ્ટેમ્બરના અંતે ગાજવીજ સાથે વરસાદ, શિયાળામાં પશ્ચિમી વિક્ષેપને કારણે માવઠું અને વાવાઝોડાની શક્યતાઓ દર્શાવી છે.

સંબંધિત પોસ્ટ્સ (Related Posts)

ચાંદીના ભાવમાં સીધો 2,000નો કડાકો, સોનાએ તેવર બતાવ્યાં, જાણી લો લેટેસ્ટ ભાવચાંદીના ભાવમાં સીધો 2,000નો કડાકો, સોનાએ તેવર બતાવ્યાં, જાણી લો લેટેસ્ટ ભાવ
સાઈકલ લેવી પડશે કે શું?? ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ભડકો! નવા ભાવ જાણીને હાજા ગગડી જશે!!સાઈકલ લેવી પડશે કે શું?? ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ભડકો! નવા ભાવ જાણીને હાજા ગગડી જશે!!
VHPની ગરબા-દાંડિયા કાર્યક્રમોમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધની માંગ, રામદાસ આઠવલેએ કર્યો વિરોધVHPની ગરબા-દાંડિયા કાર્યક્રમોમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધની માંગ, રામદાસ આઠવલેએ કર્યો વિરોધ
આજે ભારત પહોંચશે વ્લાદિમીર પુતિનનું વિમાન, વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત પર દુનિયાની નજરઆજે ભારત પહોંચશે વ્લાદિમીર પુતિનનું વિમાન, વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત પર દુનિયાની નજર
ચોમાસુ સત્ર અત્યાર સુધી સમાપ્ત કેમ ન થયું? કોંગ્રેસે કહ્યું- દાળમાં કંઈક કાળું છેચોમાસુ સત્ર અત્યાર સુધી સમાપ્ત કેમ ન થયું? કોંગ્રેસે કહ્યું- દાળમાં કંઈક કાળું છે
5 રાજ્યોની ચૂંટણી વચ્ચે ભાજપની તિજોરીમાં આવ્યા ₹1,472 કરોડ, ક્લોઝિંગ બેલેન્સ જાણીને ચોંકી જશો5 રાજ્યોની ચૂંટણી વચ્ચે ભાજપની તિજોરીમાં આવ્યા ₹1,472 કરોડ, ક્લોઝિંગ બેલેન્સ જાણીને ચોંકી જશો
મુંબઈમાં PM મોદીના કાર્યક્રમ પહેલા સુરક્ષામાં ચૂક; નકલી PMO અધિકારી રોહન પારેખ અને સશસ્ત્ર બોડીગાર્ડની ધરપકડમુંબઈમાં PM મોદીના કાર્યક્રમ પહેલા સુરક્ષામાં ચૂક; નકલી PMO અધિકારી રોહન પારેખ અને સશસ્ત્ર બોડીગાર્ડની ધરપકડ
‘ચોકીદાર ચોર છે’ ટિપ્પણી મામલે રાહુલ ગાંધીને ઝટકો; બોમ્બે હાઈકોર્ટે માનહાનિ કેસ રદ કરવાનો કર્યો ઇનકાર‘ચોકીદાર ચોર છે’ ટિપ્પણી મામલે રાહુલ ગાંધીને ઝટકો; બોમ્બે હાઈકોર્ટે માનહાનિ કેસ રદ કરવાનો કર્યો ઇનકાર
60,000 સગીરાઓ માતા બની, મુર્શિદાબાદ હોટસ્પોટ, પશ્ચિમ બંગાળમાં સગીરાઓની ડિલિવરીના ચોંકાવનારા આંકડા60,000 સગીરાઓ માતા બની, મુર્શિદાબાદ હોટસ્પોટ, પશ્ચિમ બંગાળમાં સગીરાઓની ડિલિવરીના ચોંકાવનારા આંકડા
કિંજલ રબારીના લગ્નજીવનમાં ભંગાણ, પતિ અને સાસરિયાં સામે ગંભીર આક્ષેપ; ગાયિકાએ કહ્યું- મારી સાથે બળજબરી…કિંજલ રબારીના લગ્નજીવનમાં ભંગાણ, પતિ અને સાસરિયાં સામે ગંભીર આક્ષેપ; ગાયિકાએ કહ્યું- મારી સાથે બળજબરી…
વડાપ્રધાન મોદી મંગળવારે ગુજરાત પ્રવાસે, વડોદરામાં ‘Gen Z’ યુવાનો સાથે કરશે સીધો સંવાદવડાપ્રધાન મોદી મંગળવારે ગુજરાત પ્રવાસે, વડોદરામાં ‘Gen Z’ યુવાનો સાથે કરશે સીધો સંવાદ
5000 લોકો ગુમ… પણ આ 900 લોકોને શોધવા પર કેમ ફોકસ કરી રહ્યું છે Nepal?5000 લોકો ગુમ… પણ આ 900 લોકોને શોધવા પર કેમ ફોકસ કરી રહ્યું છે Nepal?

Tags:

Ambalal Patel forecastsheavy rainfall in Gujaratrain in gujarat
Author

Lok Patrika

Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly

Follow Me
Other Articles
Previous

ચાંદીના ભાવમાં સીધો 2,000નો કડાકો, સોનાએ તેવર બતાવ્યાં, જાણી લો લેટેસ્ટ ભાવ

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Sitemap
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper