આચાર્ય દેવવ્રતજીના હસ્તે સ્વ. ધરમશીભાઈ મોરડીયાના જીવનચરિત્ર ‘માટી અને માણસાઈ’નું વિમોચન કરાયું
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સ્વ. ધરમશીભાઈ મોરડીયાના જીવનચરિત્ર આધારિત પુસ્તક ‘માટી અને માણસાઈ’નું વિમોચન કરાયું હતું. અમદાવાદના હાથીજણ ખાતે આવેલા રાધે ઉપવનમાં યોજાયેલા પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, પૂર્વ...
મુંબઈ ઈન્ડિયન્સની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવનાર પોલાર્ડનો 16 વર્ષનો સંબંધ હવે નવા અધ્યાયમાં
મુંબઈ ઈન્ડિયન્સે કિરોન પોલાર્ડને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. આ સાથે ક્રિકેટ જગતમાં ખેલાડીમાંથી કોચ બનવાના સૌથી લાંબા અને મજબૂત સંબંધોમાંના નવો અધ્યાય જોડાયો છે. મુંબઈ ઈન્ડિયન્સના કો ઓનર શ્રીમતી નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું: “પોલાર્ડ...
બુધની વક્રી ગતિ 5 રાશિઓના નસીબ પલટાવી નાખશે, રંકામાંથી રાજા બનવામાં જરાય વાર નહીં લાગે
બુધ ગ્રહને બુદ્ધિ, વેપાર અને વાણીનો કારક માનવામાં આવે છે. તેની વક્રી ગતિ કેટલીક રાશિઓ માટે નોકરી અને વ્યવસાયમાં સફળતા લઈને આવશે. આ ‘ભાગ્યશાળી’ રાશિઓની આર્થિક સ્થિતિ મજબૂત થશે. બુધની વક્રી ગતિ અને રાશિ ભવિષ્ય બુધની વક્રી ગતિ મેષ, કર્ક, તુલા,...
ટાઈગર શ્રોફ કેસમાં મુંબઈ પોલીસે સુરતમાંથી હથિયારો જપ્ત કર્યા, ગુજરાતમાં કંઈક મોટું રંધાઈ રહ્યું છે!!
ટાઈગર શ્રોફ પર થયેલા ગોળીબારના કેસમાં મુંબઈ પોલીસને એક મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના સુરતમાંથી બે હથિયારો અને ૧૦ જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે તપાસકર્તાઓને શંકા છે કે આ એ જ હથિયારો છે જેનો ઉપયોગ આરોપીઓએ ગયા...
મારી નાખ્યાં: ગુજરાતમાં 8 કલાક પાવર કટ: ઉદ્યોગોને સાપ્તાહિક 300 કરોડ રૂપિયાનું નુકસાન
દિવાળીની તૈયારીઓ વચ્ચે, ગુજરાતનો ઔદ્યોગિક ક્ષેત્ર એક ગંભીર વીજ સંકટનો સામનો કરી રહ્યો છે. તહેવારોની મોસમમાં બજારોમાં કાપડ અને અન્ય વસ્તુઓની માંગમાં ભારે વધારો થાય છે, જેના કારણે કારખાનાઓમાં ઉત્પાદન વધારવાની જરૂર પડે છે. વીજ પુરવઠામાં વિક્ષેપને કારણે...
સોનાના ભાવમાં મોટો ઘટાડો, એક ઝાટકે 1300 રૂપિયા સસ્તું થયું; જાણો 22 અને 24 કેરેટ સોનાના તાજા ભાવ
તહેવારોની સીઝન—જેમાં ‘કરવા ચોથ’નો પણ સમાવેશ થાય છે. દરમિયાન સોનું અને ચાંદી ખરીદવાનું આયોજન કરી રહેલા લોકો માટે શુક્રવાર, ૨૩ ઓક્ટોબરના રોજ એક સારા સમાચાર છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને બજારોમાં નરમાઈને કારણે, સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ...
મોંઘવારી: દિવાળી આવતાં જ CNG માં ભાવ વધારો, નવી કિંમત જાણીને રિક્ષા ચાલકો મેદાને ઉતર્યા
દિવાળી નજીક આવી રહી છે ત્યારે અમદાવાદમાં વાહનચાલકો અને સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. અદાણી ગેસે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં અચાનક પ્રતિ કિલોગ્રામ ₹4.45નો વધારો કર્યો છે. તહેવારોની આ મોસમમાં, જ્યારે લોકો ખરીદી અને બહાર ફરવા...
આજે ફરીથી સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીના ભાવ પણ ખાડે ગયાં; લોકો મોજમાં આવી ગયા
આજે પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલ, ૨૨ ઓક્ટોબરની સરખામણીમાં આજે, ૨૩ ઓક્ટોબરે સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ દીઠ ₹૧,૧૧૦ થી ₹૧,૬૯૦ સુધીનો ઘટાડો થયો છે. આજે સોનાનો ભાવ શું છે? ગઈકાલે ગુરુવારે ૨૪ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ દીઠ...
લગ્નની 6000 ઓફર્સ નકારી કાઢી, 47 વર્ષની ઉંમરે પણ સિંગલ, પ્રભાસને એક્ટર તો બનવું જ નહોતું, જાણો અજાણી વાતો
દક્ષિણ ભારતીય સિનેમાના સૌથી જાણીતા સ્ટાર્સમાંના એક, પ્રભાસ આજે ૪૭ વર્ષના થયા છે. જીવનના આ તબક્કે પણ તેઓ અપરિણીત છે; તેમની ફિલ્મો અને અભિનય ઉપરાંત, તેમનું અંગત જીવન પણ ઘણી ચર્ચાનો વિષય રહ્યું છે. એક સમયે તેમણે ૬,૦૦૦ જેટલા લગ્ન પ્રસ્તાવોને ઠુકરાવી દીધા...
WhatsApp અને Telegram 1 જાન્યુઆરી 2027થી SIM વગર કામ નહીં કરે; જાણો તમારા પર શું અસર પડશે?
1 જાન્યુઆરી, 2027થી ભારતમાં WhatsAppનો ઉપયોગ કરવાની રીત બદલાઈ જશે. ઓનલાઈન છેતરપિંડી અને નકલી એકાઉન્ટ્સ બનાવવાની પ્રક્રિયાને રોકવા માટે, ટેલિકોમ વિભાગ (DoT) WhatsApp અને Telegram જેવી એપ્સ માટે ‘SIM બાઈન્ડિંગ’ નિયમ લાગુ કરશે. આનો અર્થ એ છે કે...

