ખુબ જ ફેમસ ઠક્કર ખમણવાળાની પત્ની સાથે ખૂની ખેલ! લાશ બાથરૂમમાંથી મળી, ગળાના ભાગે જોવા મળ્યું એવું કે….
આણંદના ઠક્કર ખમણથી પ્રખ્યાત વેપારીના પત્નીનું શંકાસ્પદ મોત થયા ભારે ચકચાર મચી…
હડતાળિયા ડૉક્ટરોની માંગનો ચૂટકીમાં ઉકેલ, ગાંધીનગરમાં આરોગ્ય મંત્રીની બેઠક બાદ બધી જ માંગ એક ઝાટકે સ્વીકારી લીધી
એક દિવસ હડતાળ મોકૂફીની જાહેરાત કરનારા હડતાળિયા ડૉક્ટરો સાથે ગાંધીનગરમાં આરોગ્ય મંત્રીની…
ટ્રેનના મુસાફરો માટે શાંતિદાયક સમાચાર, જો કોઈ ફોનમાં મોટેથી ગીત વગાડતું હશે તો ઘરભેગા કરી મૂકાશે, શાંતિ જ રાખવાની
ટ્રેનમાં મુસાફરી કરી રહેલા યાત્રિકોની રાતની ઊંઘ હવે ખરાબ નહીં થાય. મુસાફરી…
આ ચાનો ભાવ સાંભળી તમારા વિચારો રમણ-ભમણ થઈ જશે, એક લાખ રૂપિયાની એક કિલો ચા, જાણો એવું તો શું ખાસ છે
ઘણાં લોકો ચા ના ખુબ શોખીન હોય છે. અને એમને થોડા ઘણાં…
ભાજપા નેતાઓ કામ કર્યું હોય તો જ લોકોની વચ્ચે જજો નહીંતર ભૂંડી હાલત થશે, જોઈ લો આ ધારાસભ્યનો તાજો જ દાખલો
આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના અનુસંધાને ભાજપના એક ધારાસભ્ય જ્યારે મુઝફ્ફરનગર ખાતે…
હંફાવી નાખે એવા સમાચાર, ત્રીજી લહેરમાં પહેલી વખત આટલા લાખને પાર ગયા કોરોનાના કેસ, મોતનો આંકડો પણ બેફામ વધ્યો
કોરોના વાયરસના નવા કેસમાં સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્રીજી લહેર ભારતમાં…
આજે સમગ્ર રાજ્યમાં તોલમાપ વિભાગે પહેલી વખત કરી આ મોટી કાર્યવાહી, મેડિકલ સ્ટોર્સ પર દરોડા પાડી લૂંટ ચલાવનારા 40 એકમોને ફટકાર્યો રૂ.5 લાખનો દંડ
એક તરફ રાજ્યમાં કોરોના કેસોમા ભારે ઉછાળો થઈ રહ્યો છે અને બીજી…
સેંકડો જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર પાટણ સાંસદ ભરતસિંહ ડાભી ફરી કોરોનાથી સંક્રમિત
રાધનપુર (દિનેશ સાધુ દ્ધારા) : પાટણ સાંસદ ભરતસિંહ ડાભી ફરી કોરોનાથી સંક્રમિત…
કોરોનાની કફોળી હાલત: ગુજરાતના આ જિલ્લામાં અદ્દલ બીજી લહેર જેવી જ હાલત, શબવાહિનીઓ ખૂટી પડી
વડોદરા કોરોનાએ કહેર વર્તાવ્યો છે. વધતા કેસો જોતા શહેરમાં ટ્રોમાં સેન્ટરના 6…
પોલીસની જીપમાં બેસીને પોલીસના જ યુનિફોર્મમાં પોલીસની જ આબરુના ધજાગરા ઉડાવનાર 3 પોલીસ કર્મી બરાબરના ભરાયા
પોલીસની નોકરી એક જવાબદારી વાળી નોકરી છે. સામાન્ય રીતે ટ્રાફીક નિયમન તોડનાર…