અમરેલીની મહિલાઓનો વિશ્વ લેવલે ડંકો, આટલી જ કલાકમાં 6360 રોટલા બનાવી ઈતિહાસ રચ્યો, વર્લ્ડ રેકોર્ડ બની ગયો

Lok Patrika Desk
Lok Patrika Desk
2 Min Read
Share this Article

ગઢડામાં લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા વર્લ્ડ રેકોર્ડ રચવામા આવ્યો છે. આ આંતરરાષ્ટ્રીય અધિવેશનમા એક સાથે 300 ચૂલા ચાલુ કરવામા આવ્યા હતા.

આ દરમિયાન  છ કલાક બાજરીના રોટલા બનાવવામાં આવ્યા. આમ કુલ 6,360 બાજરીના રોટલા સાથે વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો.

આ રેકોર્ડ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ દ્વારા નોંધવામા આવ્યો હતો.

આ આખા આયોજન અંગે વાત કરીએ તો ગઢડાના અખિલ ભારતીય દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવ પેઠાથી પતિ આચાર્ય મહારાજ અજેન્દ્રપ્રસાદજી તથા સર્વે સ્ત્રી ભક્તોના ગુરુ પદના માતૃના આશીર્વાદ હેઠળ આ કાર્ય થયુ છે.

આ સાથે આખા કાર્યક્રમ દરમિયાન ડોક્ટર ઉર્વશી કુંવરબાએ માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતુ.lokpatrika advt contact

આ કાર્યક્રમમા હજારોની સંખ્યામાં મહિલા સેવકો હાજર રહ્યા હતા.

આ સિવાય વર્લ્ડ રેકોર્ડ સંસ્થાના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી અમે આ રેકોર્ડ જાહેર કર્યો હતો.

માવઠાંએ જગતના તાતના મોંમાથી કોળિયો છીનવી લીધો, એકદમ તૈયાર પાકની પથારી ફરી ગઈ, પીડાથી તમારું હૈયું ચિરાઈ જશે

રાત્રે અમદાવાદમાં આગમન, સવારે મેચ, ઓસ્ટ્રેલિયાના PM સાથે સ્પેશિયલ રથમાં સ્ટેડિયમની મુલાકાત… જાણો PM મોદીનું આખું શેડ્યુલ

BIG BREAKING: બોલિવૂડમાં કોઈ ક્યારેય ન પુરી શકે એટલી મોટી ખોટ, સતીશ કૌશિકના આકસ્મિક નિધનથી આક્રંદનો માહોલ

વર્લ્ડ રેકોર્ડ સંસ્થાના પ્રતિનિધિઓએ આ અંગે વાત કરતા જણાવ્યુ કે આ કાર્યક્રમમાં 300 ચૂલા ઉપર છ કલાકમાં 6,360 જેટલા રોટલા બનાવવામાં આવ્યા હતા જે એક ખૂબ જ મુશ્કેલ કામ છે. જો કે, સામૂહિક રીતે સરળતાથી આ કામ કરવામા આવ્યુ અને તેમને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

 

 


Share this Article
Leave a comment