પહેલા અભ્યાસ કરીને આવે… સ્વરા ભાસ્કરના જૌહર વાળા નિવેદન પર મૈથિલી ઠાકુરનો પલટવાર
બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર ફરી એકવાર વિવાદમાં ફસાઈ ગઈ છે. ફિલ્મ પદ્માવતમાં જૌહરના દ્રશ્ય અંગે નિવેદન આપ્યા બાદ તે ચર્ચામાં આવી છે. સ્વરાએ ફિલ્મમાં જૌહરનું પ્રદર્શન કરતી મહિલાઓની સરખામણી બળાત્કાર પીડિતાઓ સાથે કરી હતી. આ નિવેદનથી ઘણો વિવાદ થયો છે. આ...
ભાવ ન વધારતા નહીંતર… સલમાન ખાને કાફે માલિકને આપી દીધી ચેતવણી
મહારાષ્ટ્રના FDA કમિશનર તુકારામ મુંધે આ દિવસોમાં સમાચારમાં છે. તેમણે વિમલ ઈલાયચી અંગે ટાઈગર શ્રોફ શાહરૂખ ખાન અને અજય દેવગણને નોટિસ મોકલીને તેમનો જવાબ માંગ્યો છે. આ દરમિયાન સલમાન ખાને મુંબઈના એક કાફેને તેમના નામે એક રમૂજી ચેતવણી આપી છે. અભિનેતાએ તેમને...
લોકોના દિલ પર રાજ કરનારી કરિશ્માએ દીકરાના નામનો કર્યો ખુલાસો, ખાસ નાનકડા પુત્રના નામનો મતલબ
કરિશ્મા તન્નાએ ટેલિવિઝન અને OTT પ્લેટફોર્મ પર પોતાની ઓળખ બનાવી છે. તેના અભિનય અને સુંદરતાના લોકો ખૂબ જ ચાહક છે. થોડા દિવસો પહેલા જ અભિનેત્રી એક પુત્રની માતા બની છે. તેમના પુત્રનો જન્મદિવસ પણ ખૂબ જ ખાસ છે. અભિનેત્રીએ 29 જુલાઈ ગુરુ પૂર્ણિમાના રોજ પોતાના...
લો બોલો… તૈમુરને લઇને કરીનાએ કર્યો મોટો ખુલાસો, કહ્યું – દાદાની જેમ બનવા માંગે છે ક્રિકેટર!
બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાને એક ઇન્ટરવ્યુમાં પોતાના મોટા દીકરા તૈમૂર અલી ખાન વિશે વાત કરતા તેની ભવિષ્યની યોજનાઓ જાહેર કરી છે. પોતાના દીકરાને બિલકુલ પોતાના જેવો જ ગણાવતા કરીનાએ કહ્યું કે તે અભિનયમાં કારકિર્દી બનાવવા માંગતો નથી. પરંતુ આંતરરાષ્ટ્રીય...
રક્ષાબંધન પૂરી… પણ વિવાદનો નથી આવ્યો અંત, કૃતિ સેનન પર ભડક્યા મહાભારતના ‘યુધિષ્ઠિર’
અભિનેતા ગજેન્દ્ર ચૌહાણે બોલીવુડ અભિનેત્રી કૃતિ સેનનની રક્ષા બંધનની જાહેરાત પર પ્રતિક્રિયા આપી છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે જાહેરાત સાથે પોતાનો મતભેદ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે રક્ષા બંધન ભારતના પવિત્ર તહેવારોમાંનો એક છે, જે ભાઈ-બહેન વચ્ચેના પ્રેમનું...
‘હનુમાન અંશ’ ને મળી બજરંગબલીની કૃપા, 26મા દિવસે યશની ‘ટોક્સિક’ ને ટક્કર આપી
આધ્યાત્મિક ગુરુ નીમ કરોલી બાબાના જીવન પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ હાલમાં ચર્ચામાં છે. શરૂઆતમાં તેની કમાણી લાખોમાં હતી, પરંતુ હવે તે કરોડોમાં પહોંચી રહી છે. રિલીઝ થયા પછી ટ્રેડ એનાલિસ્ટોએ આગાહી કરી હતી કે ફિલ્મ ટૂંક સમયમાં થિયેટરમાંથી ગાયબ થઈ...
અપરા મહેતાનો દર્શન જરીવાળા પર આરોપ – મને ‘કદરૂપી સ્ત્રી’ કહીને છોડી દીધી
ગુજરાતી નાટક, ટીવી સીરિયલો અને બોલિવૂડ ફિલ્મોમાં પોતાની આગવી ઓળખ બનાવનાર દર્શન જરીવાલા અને અપરા મહેતા ના લગ્ન વર્ષ 1980 માં થયા હતા. બંને થિયેટરના સમયથી એકબીજાને ઓળખતા હતા. જોકે લગ્નના કેટલાક વર્ષો બાદ તેમની વચ્ચે વૈચારિક મતભેદો શરૂ થયા હતા અને વર્ષ 2003...
OMG! હજુ તો લગ્નને 3 દિવસ થયાં અને રશ્મિકાએ માતા બનવાને લઈને આપ્યું નિવેદન
OMG! હજુ તો લગ્નને 3 દિવસ થયાં અને રશ્મિકાએ માતા બનવાને લઈને આપ્યું નિવેદન
શાહરૂખ ખાનથી લઈને રણવીર સિંહ સુધી, જામનગરમાં આખું બોલિવૂડ આવ્યું, અનંત અંબાણીની બર્થડે પાર્ટીમાં રંગ જમાવશે
શાહરૂખ ખાનથી લઈને રણવીર સિંહ સુધી, જામનગરમાં આખું બોલિવૂડ આવ્યું, અનંત અંબાણીની બર્થડે પાર્ટીમાં રંગ...

