ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો: રિષભ પંત ફિટનેસ ટેસ્ટમાં ફેલ ગયો; BCCI હવે બીજો આપશે
ન્યૂઝીલેન્ડના આગામી પ્રવાસમાં ભારતીય સ્ટાર વિકેટકીપર-બેટર રિષભ પંતની ભાગીદારી અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે. મીડિયા અહેવાલો અનુસાર, બેંગલુરુમાં BCCIના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ (CoE) ખાતેના પ્રારંભિક મૂલ્યાંકન દરમિયાન પંત જરૂરી ફિટનેસ માપદંડો પૂરા...
ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ગંભીરની એક દિવસની કમાણી જાણીને ચોંકી જશો, આંકડો તમારા હોશ ઉડાડી દેશે!
ગૌતમ ગંભીર ૨૦૨૪માં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બન્યા. હાલમાં તેઓ ન્યૂઝીલેન્ડના ૪૦ દિવસના પ્રવાસ પર ટીમ ઈન્ડિયા સાથે છે. ૨૨ ઓક્ટોબરે શરૂ થયેલો આ પ્રવાસ ૧ ડિસેમ્બરે પૂર્ણ થશે. આ સમયગાળા દરમિયાન, તેમના નિયમિત પગાર ઉપરાંત, ગંભીર નોંધપાત્ર રકમની...
મોળા નસીબ: ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં બે મોટા ફેરફાર; છતાં વૈભવ સૂર્યવંશીને તક ન મળી
T20 શ્રેણીની પાંચમી અને અંતિમ મેચમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે સેડન પાર્ક ખાતે ટકરાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ શ્રેણી તો પહેલેથી જ જીતી લીધી છે. પ્રથમ ચાર મેચમાં ટોસ હાર્યા બાદ, આ વખતે સિક્કો ન્યૂઝીલેન્ડની તરફેણમાં પડ્યો; કેપ્ટન મિશેલ સેન્ટનરે પહેલા બોલિંગ...
“મારું કામ યોગ્ય નિર્ણયો લેવાનું છે, બધાને ખુશ રાખવાનું નહીં” — ક્રિકેટ નિષ્ણાતોને કોચ ગંભીરનો મોં પર જ જવાબ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની અંતિમ T20 મેચ પહેલા, કોચ ગૌતમ ગંભીરે ક્રિકેટ નિષ્ણાતોને મક્કમ જવાબ આપ્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમની ભૂમિકા લોકપ્રિય નિર્ણયો લેવાની નહીં, પરંતુ યોગ્ય નિર્ણયો લેવાની છે. આ જ કારણ છે કે તેઓ એવા ખેલાડીઓને સતત તકો આપી રહ્યા છે...
રોહિત અને વિરાટ પહોંચી ગયા ન્યૂઝીલેન્ડ, પ્રથમ મેચ ક્યારે રમશે? જાણી લો આખું શેડ્યૂલ
રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેપ્ટન શુભમન ગિલ સહિત ભારતીય વન-ડે (ODI) ટીમમાં સામેલ ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ પહોંચી ગયા છે. ખેલાડીઓએ 4 નવેમ્બરથી શરૂ થનારી વન-ડે શ્રેણી માટે તાલીમ પણ શરૂ કરી દીધી છે. હાલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 શ્રેણી રમાઈ રહી છે,...
25 છગ્ગા-ચોગ્ગા, આજના દિવસે જ ધોનીએ બનાવ્યા’તા 183 રન, હજુ આ રેકોર્ડ કોઈ તોડી નથી શક્યું
ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંના એક, મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ૨૦૦૪માં જ્યારે તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું, ત્યારે તેમનું શારીરિક બંધારણ, લાંબા વાળ અને અનોખી શૈલીએ તરત જ લોકોનું ધ્યાન ખેંચી લીધું...
T20 World Cup 2028 અંગે મોટું અપડેટ: ટાઈટલનો ઐતિહાસિક ફાઈનલ મેચ ક્યાં યોજાશે?
2028 ICC T20 વર્લ્ડ કપની ફાઈનલ અંગે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, ઓસ્ટ્રેલિયાનું પ્રખ્યાત મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ફાઈનલ મેચનું આયોજન કરશે. અગાઉ, મેલબોર્ન અને એડિલેડ બંને આ ફાઈનલ મેચના યજમાન બનવા માટે પ્રબળ દાવેદાર માનવામાં...
રોહિત શર્માએ હસતા હસતા સંન્યાસની અફવાનો આપી દીધો જવાબ, વીડિયો ક્લિપ ચારેકોર વાયરલ
સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપમાં, રોહિત પોતાના વિશે સાંભળેલી એક અફવા અંગેના પ્રશ્નનો જવાબ આપી રહ્યા છે. જવાબ આપતી વખતે તેમનો હસતો ચહેરો ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. ‘ફેમિલી...
સૂર્યકુમાર યાદવ દુબઈમાં બન્યા શાહરૂખ ખાનના પડોશી! ગૌરી ખાન દ્વારા ડિઝાઈન કરાયું આલીશાન ઘર
ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવે દુબઈમાં પોતાનું પહેલું ઘર ખરીદીને જીવનના એક નવા અધ્યાયની શરૂઆત કરી છે. તેમણે પોતાની પત્ની દેવિશા શેટ્ટી સાથે મળીને દુબઈના એક લક્ઝરી પ્રોજેક્ટમાં રોકાણ કર્યું છે. આ પ્રોજેક્ટની ખાસ વાત એ છે કે તેનું નામ બોલિવૂડ સુપરસ્ટાર...
મુંબઈ ઈન્ડિયન્સની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવનાર પોલાર્ડનો 16 વર્ષનો સંબંધ હવે નવા અધ્યાયમાં
મુંબઈ ઈન્ડિયન્સે કિરોન પોલાર્ડને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. આ સાથે ક્રિકેટ જગતમાં ખેલાડીમાંથી કોચ બનવાના સૌથી લાંબા અને મજબૂત સંબંધોમાંના નવો અધ્યાય જોડાયો છે. મુંબઈ ઈન્ડિયન્સના કો ઓનર શ્રીમતી નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું: “પોલાર્ડ...

