વિકી કૌશલની એક્સ GFની બોલ્ડ તસવીરો વાયરલ, કેટરિના પહેલા આ અભિનેત્રી પાછળ ગાંડો હતો અભિનેતા

Lok Patrika
By Lok Patrika
Share this Article

Harleen Sethi Vicky Kaushal: વિકી કૌશલે 2021માં અભિનેત્રી કેટરિના કૈફ સાથે લગ્ન કર્યા , ત્યારપછી વિકી અને કેટરિનાની કેમેસ્ટ્રી અને જોડીની ચર્ચાઓ બધે જ છે!

શું તમે જાણો છો કે કેટરિના કૈફ પહેલા વિકી કૌશલ કોને ડેટ કરી રહ્યો હતો? કેટરિના પહેલા વિકીનો સંબંધ હતો, જેના વિશે બંને ખૂબ જ ખુલીને વાત કરી હતી.

કોણ છે વિકીની આ એક્સ ગર્લફ્રેન્ડ, આવો જાણીએ…

વિકી કૌશલ, જેણે હવે કેટરિના કૈફ સાથે લગ્ન કર્યા છે, તે તેના પહેલા અન્ય અભિનેત્રીને ડેટ કરી રહ્યો હતો જે ઘણા OTT શોમાં જોવા મળી હતી. વિકી કૌશલની આ એક્સ ગર્લફ્રેન્ડનું નામ હરલીન સેઠી છે અને તે અભિનેત્રી છે.

હરલીન સેઠીએ એકતા કપૂરની ઓટીટી ચેનલ એએલટી બાલાજી માટે ઘણા શો કર્યા છે અને તેને ‘બ્રોકન બટ બ્યુટીફુલ’ શોથી ઘણી ખ્યાતિ મળી હતી જેમાં તે વિક્રાંત મેસીની સામે જોવા મળી હતી.

હવે હરલીનની અલગ અલગ તસવીરો વાયરલ થઈ રહી છે જ્યાં અભિનેત્રી રજાઓ મનાવવા ગઈ હતી.

હરલીન ઓરેન્જ કલરની બિકીનીમાં પોતાનું ક્લીવેજ દેખાડી રહી છે. આ ફોટો અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર રીલ સ્વરૂપે શેર કર્યો હતો.

આ ફોટોમાં પણ હરલીન શોર્ટ પિંક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ રંગ અભિનેત્રીને ખૂબ જ સૂટ કરે છે અને તે તેમાં તેના સેક્સી પગને ફ્લોન્ટ કરી રહી છે.

મોટા સમાચાર: ગુજરાતની પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલી અંગે સરકાર એક્શનમાં, પહેલી માર્ચે આવી જશે પાક્કા પાયે નિર્ણય

કાનમાંથી લોહી નીકળી જશે પણ સાચું છે! અમદાવાદ સિટી પર છે અધધ… કરોડનું દેવું, સરકારે પણ ઠેંગો બતાવી દીધો

શાબાશ ખજુરભાઈ: ગુજરાતમાં પ્રથમ વખત ગામડામાં જાહેર AC શૌચાલય ખૂલ્યું, સુવિધા જોઈ શહેરનો ચસ્કો ભાંગી જશે

સાડીમાં હરલીન ખૂબ જ સુંદર લાગી રહી છે. વિકી કૌશલની એક્સ ગર્લફ્રેન્ડ આ તસવીરમાં સાડી સાથે ખૂબ જ બોલ્ડ બ્લાઉઝ પહેરી રહી છે અને આ લુકમાં તેના તમામ સ્નેપ ખૂબ જ પસંદ કરવામાં આવ્યા છે.

 


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly