સોફિયા અંસારી એક્ટિંગ, મોડલિંગની સાથે યુટ્યુબર છે અને જાહેરાતો પણ કરે છે. આ સિવાય તેની સોશિયલ મીડિયા પર સ્ટારની ઈમેજ છે. તેની ફેન ફોલોઈંગ પણ ઘણી છે. સોફિયા અંસારીએ નવરાત્રિ પહેલા લહેંગા પહેરીને ગરબા ડાન્સ કર્યો હતો. આ પછી આ આખો વિવાદ થયો હતો. ત્યારે હવે ફરીથી એક વીડિયો વાયરલ થયો છે અને જેમાં તેણે શરીર પર એક પણ કપડું નથી પહેર્યું.
View this post on Instagram
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી નગ્ન અવસ્થામાં છે. આ વખતે વિવાદનું કારણ સોશિયલ મીડિયા પર બહુચર્ચિત મોડલ સોફિયા અંસારી છે. સોફિયા તેની બોલ્ડનેસ માટે જાણીતી છે અને તેણે બાથરૂમમાં એક વીડિયો અપલોડ કર્યો છે.
Breaking News: AAP ધારાસભ્યની મુશ્કેલીઓ વધી, કોર્ટે ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ચૈતર વસાવાએ ડેડીયાપાડા પોલીસ સામે કર્યુ સરેન્ડર, કહ્યું “આદિવાસીઓની લડત હું ચાલુ રાખીશ”
આ વીડિયો જોઈને ફેન્સ પણ અલગ અલગ કોમેન્ટ આપી રહ્યા છે અને મનફાવે એવી રીતે ટ્રોલ પણ કરી રહ્યા છે.