મોરબીની અશ્લીલ હરકત, બેડરૂમમાં કરવાનું કામ રિક્ષામાં કરવા લાગ્યા આ ગળાડૂબ પ્રેમીઓ, પંથક આખું શર્મસાર

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

મોરબી શહેરમાં બે પ્રેમી પંખીડાઓ રીક્ષામાં ઝૂલતા પકડાયાં. રીક્ષામાં અશ્લિલ હરકત કરતાનો વીડિયો પણ ખૂબજ વાયરલ થઈ રહ્યો છે. આ સનસની વીડિયોમાં એક છોકરી સાથે રિક્ષાચાલક શારીરિક અડપલાં કરી રહ્યો હોય એવું દેખાઇ રહ્યુ છે. આ વીડિયો ટ્રાફિકથી ધમધમતા સરદારબાગ પાસેનો હતો. જાહેર જગ્યા પર એક યુવક અને યુવતી રિક્ષામાં અશ્લીલ હરકત કરી હતી. જે મામલે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ યુવક અને યુવતીની ધરપકડ પણ કરી છે.

અશ્લીલ હરકત બદલ કાર્યવાહી

મોરબીમાં રિક્ષામાં અશ્લીલ હરકતનો વાયરલ વીડિયો મામલે કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી પોલીસનો કેટલો ડર છે તે આ વીડિયો પરથી સાબિત થઇ શકે છે. અશ્લીલ હરકત બદલ યુવક અને યુવતી સામે ગુનો નોંધાયો છે. રિક્ષામાં જાહેર જગ્યા પર યુવતી સાથે યુવકે અશ્લીલ હરકતો કરી હતી. પોલીસે રિક્ષાચાલક સંદીપ ઉર્ફે સુનીલ અને યુવતીની ધરપકડ કરી છે.

અશ્લીલ હરકત કેમેરામાં કેદ થઈ

LPG સિલિન્ડરમાં અકસ્માત થાય તો તમને લાખોનો વીમો મળે, પરંતુ કોઈક જ દાવો કરે છે, કારણ કે ખબર જ નથી કોઈને!!

કોણ છે મોહન યાદવ? મધ્યપ્રદેશના નવા CM બનશે, ભાજપ પોતાના નિર્ણયથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા

સોનુ અને ચાંદી ઢીલા ઢફ પડી ગયાં, લગ્ન સમયે જ ભાવમાં કડાકો થતાં લોકોમાં હરખ, જાણી લો એક તોલાના કેટલા હજાર?

મોરબીમાં શહેરના ટ્રાફિકથી ધમધમતા સરદારબાગ વિસ્તાર પાસે રીક્ષાચાલકમાં બેસેલા એક યુવક અને યુવતીની અશ્લીલ હરકત કેમેરામાં કેદ થઈ છે. જે લોકો ભાન ભૂલી ને જાહેર જગ્યામાં પાર્ક કરેલી રિક્ષામાં અશ્લીલ હરકતો કરવા લાગ્યા હતા. જે વીડિયોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે, આ રીતે યુવક ખુલ્લેઆમ યુવતી સાથે શારીરિક ચેડા કરી રહ્યો છે.સંસ્કારોનું આ રીતે જાહેરમાં વસ્ત્રાહરણ એ મોરબીવાસીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. જેને લઈ પોલીસે કાર્યવાહી કરી છે.


Share this Article