દર્શુ કેર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અવારનવાર સેવાના કામો કરતું આવ્યું છે.
ત્યારે ફરી એકવાર દર્શુ કેર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 42 ધાબળા અને 12 સ્વેટરનું જરુરિયામંદોને વિતરણ કરવામાં આવ્યું.
વસ્ત્રાપુર, પાલડી, સેટેલાઇટ અને વાસણા વિસ્તારમાં ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.
તથા 12 સ્વેટર રાજસ્થાનમાં બાળકોને મોકલી આપવામાં આવ્યાં.
3 દિવ્યાંગ વિધાર્થીની કોલેજ ફી અને 1 દિવ્યાંગ બહેનને ધોડી આપવામાં આવી.