આંગળા ચાટતા રહી જશો, ઘરે બનાવો પતરાળીનું શાક
દેશભરમાં ધામધૂમ પૂર્વક જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ જન્માષ્ટમીના બીજા દિવસનું પણ ખાસ મહત્વ હોય છે. આ દિવસે ભગવાન માટે જાતજાતના વ્યંજનો બનાવવામાં આવે છે. જન્માષ્ટમીના બીજા દિવસે (નંદ મહોત્સવ કે નોમના પારણાના દિવસે) શ્રી ઠાકોરજીને ભોગ ધરાવાતી...

