જય શ્રી રામ: ‘રામાયણ’ 2027ના ઓસ્કારની રેસમાં સામેલ! રણબીર કપૂરની ફિલ્મ વૈશ્વિક સ્તરે ધૂમ મચાવશે
રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ને લઈને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. હવે, આ ફિલ્મે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે: તે ૨૦૨૭ના ઓસ્કારની...

