“જે આપણા પર હુમલો કરે છે, બીક એને જ લાગતી હોય છે…” – 26/11 શહીદોને યાદ કરતાં ભાવુક થયો શાહરૂખ
બોલિવૂડના ‘કિંગ’ શાહરૂખ ખાને શનિવારે મુંબઈમાં આયોજિત ‘ગ્લોબલ પીસ ઓનર્સ’ (Global Peace Honours) કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ મહત્વપૂર્ણ અવસરે, તેમણે દેશમાં શાંતિ, એકતા અને ભાઈચારા વિશે હૃદયસ્પર્શી વાતો કરી. શાહરૂખે ભારપૂર્વક...

