‘આધાર કાર્ડ હવે આધાર નહીં રહે…’: કેન્દ્રીય મંત્રીના નિવેદન પર ઉઠ્યા સવાલો; સરકાર શું કરવા માંગે છે?
કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ (જેઓ લાલન સિંહ તરીકે પણ ઓળખાય છે) દ્વારા આધાર કાર્ડ અંગે આપવામાં આવેલા નિવેદને વિરોધ પક્ષોમાં આશ્ચર્ય સર્જ્યું છે અને અનેક સવાલો ઊભા કર્યા છે. એક વીડિયોમાં, જેડી(યુ)ના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી એમ કહેતા...

