‘મારે વિરાટ કોહલીની જેમ રમવું છે…’ સેહવાગના પુત્ર આર્યવીરનું નિવેદન વાયરલ
ભારતના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગે પોતાની બેટિંગ દ્વારા ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે લાંબી રેસનો ઘોડો છે. UAE સામેની ૨૦૨૬ અંડર-૧૯ મેન્સ એશિયા કપની મેચમાં, આર્યવીરે એવી ધમાકેદાર ઇનિંગ રમી કે સૌના દિલ...

