અંબાણી પરિવારે કર્યું 620 કરોડ તો અદાણીએ કર્યું 877 કરોડનું દાન, ટોચના 5 દાતાઓમાં કોણ કોણ છે?
દેશના અગ્રણી ઉદ્યોગપતિઓની કમાણી અને સંપત્તિ અવારનવાર ચર્ચાનો વિષય બનતી હોય છે. આ સંદર્ભમાં, મુકેશ અંબાણી અને તેમનો પરિવાર હંમેશા ચર્ચાના કેન્દ્રમાં રહે છે—માત્ર તેમના વ્યવસાયિક સાહસોને કારણે જ નહીં, પરંતુ સામાજિક કાર્યોમાં તેમના યોગદાનને કારણે પણ....

