186 મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો! Malaysia એરલાઇન્સના વિમાનના એન્જિન નંબર ૨ માં ખામી, ચેન્નાઈમાં ઇમરજન્સી લેન્ડિંગ
સોમવારે કુઆલાલંપુરથી જેદ્દાહ જતી મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટને તેના એક એન્જિનમાં ટેકનિકલ સમસ્યા સર્જાતા ચેન્નાઈ તરફ વાળવામાં આવી હતી અને એરપોર્ટ પર કટોકટી જાહેર કરવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે ૧૮૬ મુસાફરોને લઈને મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટ MH...

