Airtel એ સૌથી સસ્તો રિચાર્જ પ્લાન ફરી શરૂ કર્યું, 28 દિવસની વેલિડિટી અને દરરોજ 1GB ડેટા
એરટેલના 299 રૂપિયાના પ્લાનની વાપસી: દિવાળીના થોડા સમય પહેલા જ, ભારતી એરટેલે તેના ગ્રાહકો માટે સારા સમાચાર આપ્યા છે. કંપનીએ તેનો 299 રૂપિયાનો રિચાર્જ પ્લાન ફરીથી રજૂ કર્યો છે, જેમાં 28 દિવસની વેલિડિટી અને દરરોજ 1GB ડેટા મળે છે. જોકે કંપનીએ હજુ સુધી કોઈ...

