‘પાન મસાલા’ જાહેરાત કેસ: શાહરૂખ, અજય અને ટાઈગર સામેની સુનાવણી પૂર્ણ; ‘સિંઘમ’ હાઈકોર્ટ પહોંચ્યો
મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ ‘વિમલ પાન મસાલા’ની જાહેરાતોમાં સંડોવણી બદલ શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફ સામેની કાર્યવાહી પૂર્ણ કરી લીધી છે. FDA કમિશનર તુકારામ મુંઢેએ શુક્રવારે જણાવ્યું હતું કે તપાસમાં બહાર આવ્યું છે...

