‘અમે એકબીજાને કોલ કરીને પૂછતા હતા કે’: પ્રેગ્નેન્સીના સમયગાળામાં આલિયાએ કઈ રીતે કિયારાને સાથ આપ્યો??
બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ માતૃત્વ ધારણ કર્યા બાદ પોતાના જીવનમાં આવેલા વ્યાવસાયિક બદલાવો વિશે વાત કરી છે. ‘કોફી વિથ કરણ’ની નવમી સીઝનમાં હાજરી આપતી વખતે, કિયારાએ જણાવ્યું કે બાળકને જન્મ આપ્યા બાદ કામ પર પાછા ફરવા અંગે તેણે આલિયા ભટ્ટ...

