મુકેશ અંબાણી પણ પૌત્રની જીદ ટાળી ના શક્યા; તરત જ ખિસ્સામાંથી કાઢીને ફોન આપી દીધો
આજકાલના બાળકોને મોબાઈલ ફોન વાપરવાનો ખૂબ શોખ હોય છે. ઘણીવાર, જ્યારે બાળક કોઈ વાત માટે જીદ કરે છે, ત્યારે તેને શાંત પાડવા માટે વડીલો તેને ફોન આપી દેતા હોય છે. સામાન્ય માણસ હોય કે દેશના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણી—ઘણીવાર મોટામાં મોટા લોકો પણ...

