આગામી 15 મહિનામાં સમગ્ર વિશ્વનો વિનાશ થશે; ‘અમેરિકન નોસ્ટ્રાડેમસ’ની ચિંતાજનક ભવિષ્યવાણી
શું આગામી બે વર્ષ વિશ્વ માટે અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે? શું અત્યારે જે કંઈ બની રહ્યું છે તેનાથી પણ વધુ ખરાબ કંઈક આવનારા સમયમાં ઘટી શકે છે? ઓછામાં ઓછું, જ્હોન હોગ—જેમને ઘણીવાર “અમેરિકન નોસ્ટ્રાડેમસ” તરીકે ઓળખવામાં આવે છે—તેમની ભવિષ્યવાણીઓ...

