વાપસીનું વચન આપીને કોહલીએ તો ફોન ઉપાડવાના જ બંધ કરી દીધા, અમિત મિશ્રાનો વિરાટ પર ગંભીર આરોપ
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ લેગ-સ્પિનર અમિત મિશ્રાએ તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી અને ભારતીય ટીમમાં પરત ન ફરી શકવા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે, અને આ માટે તેમણે ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને જવાબદાર ઠેરવ્યા છે. આકાશ ચોપરા સાથેની વાતચીતમાં, મિશ્રાએ...

