દિવાળી સમયે જ અમૂલ ઘી અને માખણ મોંઘા થયા; જાણો ૧ કિલો ઘીનો નવો ભાવ
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ઘરોમાં વિવિધ મીઠાઈઓ, નાસ્તા અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જોકે, આ વચ્ચે રસોડાના બજેટને અસર કરે તેવા સમાચાર સામે આવ્યા છે. દેશની સૌથી વિશ્વાસપાત્ર ડેરી બ્રાન્ડ્સમાંની એક,...

