વાર્ષિક ટોલ પાસ: NHAIનો રાહત દરે મળતો વાર્ષિક પાસ ક્યાં માન્ય નહીં હોય અને કોને તેનો લાભ મળશે?
ટોલ પ્લાઝાની નજીક રહેતા ખાનગી વાહન માલિકો માટે એક મોટી રાહતરૂપ નિર્ણય લેતા, કેન્દ્ર સરકારે સ્થાનિક વાર્ષિક પાસની કિંમત ₹3,000 થી ઘટાડીને ₹1,500 કરવાનો નિર્ણય કર્યો છે. 1 નવેમ્બર, 2026થી અમલમાં આવનારો આ નિયમ, ટોલ પ્લાઝાની 20 કિમીની ત્રિજ્યામાં રહેતા...

