‘આવી ફિલ્મ 100 વર્ષ પછી બની છે…’; ‘રામાયણ’ જોઈને અનુપમ ખેર ભાવુક થયા; વિદેશમાં પણ થિયેટર હાઉસફૂલ
રણબીર કપૂરની ‘રામાયણ’ રિલીઝ થતાની સાથે જ સૌના દિલ જીતી લીધા છે. આ ફિલ્મે રિલીઝના પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ₹100 કરોડથી વધુની કમાણી કરી છે. તેને ભારત અને વિદેશ એમ બંને જગ્યાએ ખૂબ જ મોટા પાયે રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મમાં...

