ચોમાસુ સત્ર અત્યાર સુધી સમાપ્ત કેમ ન થયું? કોંગ્રેસે કહ્યું- દાળમાં કંઈક કાળું છે
સંસદનું ચોમાસુ સત્ર પૂર્ણ થયાને નોંધપાત્ર સમય વીતી ગયા પછી પણ તેનું સત્તાવાર સત્રાવસાન (Prorogation) ન થતાં દેશના રાજકારણમાં નવો ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ આ મુદ્દાને ગંભીરતાથી ઉઠાવતા આક્ષેપ કર્યો છે કે સામાન્ય પ્રક્રિયાથી હટીને લેવામાં આવેલો આ...

