મારું સૌભાગ્ય હતું કે મને…. વડાપ્રધાને યાદ કર્યા પૂજ્ય અશોક સિંઘલજી સાથેના અનુભવો
PM નરેન્દ્ર મોદી: એક સુંદર સુભાષિત છે, “वृक्ष कबहुँ नहिं फल भखै, नदी न संचै नीर। परमारथ के कारने, साधुन धरा शरीर।” અર્થ એ છે કે વૃક્ષ ક્યારેય પોતાનું ફળ ખાતું નથી અને નદી પોતાનું પાણી સંગ્રહ કરતી નથી. તેવી જ રીતે સંત લોકો, પોતાને પ્રાથમિકતા આપ્યા વિના,...

