હવે ATMમાંથી માત્ર રોકડા જ નહીં, પણ નવું ડેબિટ કે ક્રેડિટ કાર્ડ પણ મળશે, આવશે મોટો ફેરફાર
તમે કદાચ જાણતા હશો કે નવું ડેબિટ કે ક્રેડિટ કાર્ડ મેળવવા માટે ઘણીવાર બેંકમાં વારંવાર ધક્કા ખાવા પડે છે. વળી, અરજી કર્યા પછી પણ કુરિયર દ્વારા કાર્ડ આવવામાં અઠવાડિયાઓનો સમય લાગે છે. જોકે, હવે આ બધું બદલાવા જઈ રહ્યું છે. તમે ટૂંક સમયમાં નજીકના ATM પર જઈને...

