પૈસાની જગ્યાએ ATMમાંથી નીકળ્યા બટાકા, ડુંગળી અને સાવરણી, લોકો હાફળા ફાફળા થઈ ગયા!
બિહારના એક ગામમાં આવેલા એટીએમ (ATM) બૂથના દૃશ્યે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. જે જગ્યાનો ઉપયોગ એક સમયે રોકડ રકમ ઉપાડવા માટે થતો હતો, ત્યાં હવે બટાકા, ડુંગળી અને સાવરણીઓ રાખવામાં આવી રહી છે. જોકે બહારની બાજુએ હજુ પણ એટીએમનું બોર્ડ કે સંકેત જોવા મળે છે,...

