ઓફરનો ઢગલો.. દિવાળીએ મન ભરીને પૈસા ઉડાડો, આ બેંકે કરી મોટી જાહેરાત
AU સ્મોલ ફાઇનાન્સ બેંકનો શોપિંગ ફેસ્ટિવલ 10 નવેમ્બર સુધી ચાલશે. આ ઇવેન્ટ દરમિયાન, ગ્રાહકો મુસાફરી પર ₹10,000 અને ઇલેક્ટ્રોનિક્સ પર ₹7,500 સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે, તેમજ કરિયાણા અને ખાદ્યપદાર્થોની ખરીદી પર પણ બચત કરી શકે છે. બેંક દ્વારા આ અભિયાનનું...

