આયુષ્માન ખુરાનાને મારી નાખવાની ધમકીઓ; કરોડોની ખંડણીની માંગણી, પોલીસ તપાસ શરૂ
બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર ગોળીબારની ઘટના બાદ, એવા અહેવાલો સામે આવ્યા છે કે અન્ય કેટલાક કલાકારોને પણ ધમકીઓ મળી રહી છે અને તેમની રેકી (નિરીક્ષણ) કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાને એક ધમકીભરી ઓડિયો ક્લિપ મળી...

