દેશમાં લોકો સૌથી વધુ કઈ બેંકમાં ખાતા ધરાવે છે? ટોચની 5 બેંકો કઈ છે? આ રહ્યું લિસ્ટ
દેશમાં બેંક ખાતું ખોલાવવા માટે લોકો પાસે ઘણા વિકલ્પો હોય છે. ઘણા લોકો જાહેર ક્ષેત્રની (સરકારી) બેંકો પર વિશ્વાસ મૂકે છે, જ્યારે અન્ય લોકો બેંકો દ્વારા આપવામાં આવતી સેવાઓના આધારે ખાનગી બેંકો પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે જાહેર ક્ષેત્રની કઈ બેંકમાં...

