બાપ રે: એક ઝાટકે 5,000 નોકરીઓ ગઈ: આ બેંકે કરી જાહેરાત, AI કોઈને જીવવા નહીં દે કે શું??
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કામકાજને સરળ બનાવી રહ્યું છે, પરંતુ તેની સાથે તે નોકરીઓ પણ છીનવી રહ્યું છે. ઘણી IT કંપનીઓમાં આ વલણ જોવા મળ્યા બાદ, હવે બેંકિંગ ક્ષેત્ર પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. તાજેતરના અહેવાલો સૂચવે છે કે બ્રિટનની એક મોટી...

