CM ભૂપેન્દ્ર પટેલને હિન્દી નથી આવડતું એવું કહેવાવાળાને દાદાએ આપ્યો જડબાતોડ જવાબ, જોઈ લો વીડિયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના સાદા અને નિરાડંબર સ્વભાવ માટે જાણીતા છે. તાજેતરમાં, બોલિવૂડ અભિનેત્રી જૂહી ચાવલાએ તેમની સાથેની મુલાકાત બાદ તેમનાં ખૂબ વખાણ કર્યા હતા. હવે, મુખ્યમંત્રીનું એક વધુ સક્ષમ અને ગતિશીલ પાસું સામે આવ્યું છે. ભગવાન બિરસા મુંડાની...

