KBC 18: અમિતાભ બચ્ચનના શોને મળ્યા પ્રથમ કરોડપતિ; ભૂષણ ઠાકરે હવે ૭ કરોડનો પ્રશ્ન રમશે
દિગ્ગજ અમિતાભ બચ્ચન દ્વારા સંચાલિત લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ ૧૮’ને દર્શકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ શોને હવે તેનો પહેલો ‘કરોડપતિ’ (૧ કરોડ રૂપિયા જીતનાર સ્પર્ધક) મળી ગયો છે. જલગાંવના રહેવાસી ભૂષણ ઠાકરેએ ૧ કરોડ...

