પટનામાં પૂરથી હાહાકાર! 1500 પરિવાર બેઘર થઈ રસ્તા પર રહેલા મજબૂર
પટણાના અનેક વિસ્તારો પૂરની ઝપેટમાં આવ્યા છે. પટણાના દિઘાના બિંદ ટોલીમાં ગંગાના પાણી તેમના ઘરોમાં ઘૂસી જવાથી લગભગ 1500 પરિવારો બેઘર બન્યા છે. પીડિતો હવે જેપી ગંગા પથ પર તંબુઓ અને તાડપત્રીઓમાં રહેવા માટે મજબૂર છે. 2026 માં હાર સરકારે જેપી સેતુના નિર્માણના...

