2027થી અડધા હેલ્મેટ પર પ્રતિબંધ; બાઈક ચાલકો માટે નવા નિયમો જાહેર, ફટાફટ જાણી લો
રસ્તા પર બાઇક કે સ્કૂટર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું અનિવાર્ય છે. જોકે, ઘણીવાર એવું જોવા મળે છે કે ઘણા દ્વિચક્રી વાહનચાલકો એવા હેલ્મેટનો ઉપયોગ કરે છે જે માથાને યોગ્ય રીતે ઢાંકતા નથી. જો તમે પણ વાહન ચલાવતી વખતે ‘હાફ-હેલ્મેટ’ પહેરતા હોવ, તો આ...

