સૌએ સમજવા જેવું: 5 રૂપિયાના બિસ્કિટના પેકેટમાંથી દુકાનદાર કેટલી કમાણી કરે? કંપનીને કેટલા મળે?
સવારની ચા સાથે હોય કે સાંજે હળવી ભૂખ સંતોષવા માટે નાસ્તા તરીકે, આપણામાંથી ઘણા લોકોના હાથમાં અવારનવાર ₹5નું બિસ્કિટનું પેકેટ જોવા મળે છે. આપણા માટે આ એક સામાન્ય ખર્ચ છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ₹5 કેવી રીતે વહેંચાય છે? સ્થાનિક કરિયાણાની...

