કોલા અને આઈસ્ક્રીમ પછી, રિલાયન્સ હવે બિસ્કિટનું પણ ઉત્પાદન કરશે; એક પેકેટની કિંમત જાણો
કોલા અને આઈસ્ક્રીમ સેગમેન્ટમાં પ્રવેશ કર્યા બાદ, રિલાયન્સે હવે બિસ્કિટ માર્કેટમાં મોટો દાવ લગાવ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની FMCG શાખા, ‘રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ’ (RCPL) એ તેની ‘ઇન્ડિપેન્ડન્સ’ (Independence)...

