માત્ર બિસલેરી જ નહીં, પાણીની તમામ કંપનીઓની વાટ લાગશે! તમામ બ્રાન્ડ્સ તપાસના દાયરામાં
ઘણા લોકો મુસાફરી દરમિયાન બોટલબંધ પાણી ખરીદે છે અને પીવે છે. જો તમે પણ તેમાંના એક હોવ, તો આ માહિતી તમારા માટે છે. ખાદ્ય સુરક્ષા નિયમનકાર, FSSAI એ બજારમાં ઉપલબ્ધ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર (બોટલબંધ પીવાના પાણી) ની ગુણવત્તા અંગે તપાસ અભિયાન શરૂ કર્યું છે. આ...

