1 લાખના વીમા કવર સાથે 380 દિવસની વેલિડિટી, જાણો BSNLનો નવો રિચાર્જ પ્લાન
ઘણા લોકોને વારંવાર રિચાર્જ કરાવવું કંટાળાજનક લાગે છે. જો તમે પણ તેમાંથી એક છો, તો આ સમાચાર તમારા માટે જ છે. Jio, Airtel અને Vi ના મોંઘા રિચાર્જ પ્લાન્સની વચ્ચે, સરકારી ટેલિકોમ કંપની BSNL એ તેના ગ્રાહકો માટે એક ખૂબ જ આકર્ષક ઓફર રજૂ કરી છે. આ ખાસ પ્લાનમાં...

